kapilnusahitya.wordpress.com
ASTROLOGER KAPIL DAVE | સાજણ તારા સંભારણા......
https://kapilnusahitya.wordpress.com/author/kapildave
તમ ર ફર મ ઈશ. સ જણ ત ર સ ભ રણ ……. ગ જર ત લ કસ હ ત ય અન લ કસ સ ક ર ત. March 26, 2014. Posted by ASTROLOGER KAPIL DAVE under Uncategorized. દર ય ડ લ ર મ ઝમ ર તન , હ .ઝ લ જ ણ પ રણ મ ર વ ર ર ,. મધર ત મ ત ર ત વ ર ન દ ર ત ણત . છલક મ જ ર છ ળ મ રત , હ ખ દ જ ણ ખ ળલ મ ર વ ર ર. મધર ત મ ત ર ત વ ર ન દ ર ત ણત . આભમ થ ચ દ ર લ ચ દન , હ પ થર જ ણ વ ર ન ઓછ ડ ર. મધર ત મ ત ર ત વ ર ન દ ર ત ણત . ઝલક ઝલક ર જળ મ છલ , ઝલક જ ણ વ ર મ હ ર ન આ ખ ર! મધર ત મ ત ર ત વ ર ન દ ર તણ ત . ઉઘડ ઉઘડ ર જળ મ છલ , ઉઘડ જ ણ મ -જ ય ન ન ન ર! મ શ ર જ ત ન...
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: aye
http://gitgazal.blogspot.com/2008/03/aye.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Sunday, March 23, 2008. Space has so meny meening v can read anything. July 1, 2009 at 6:18 PM. Subscribe to: Post Comments (Atom). આ બ્લોગ પર શું પોસ્ટ કરવુ જોઇએ? જીંદગી. Pan lilu joyu ne tame yaad. Mari koi dalkhi ma. Prem ma chal chakchur thai ne. વાર્તા અને ભજન,. અનોખુ બંધન.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: પ્રતિક્ષા....
http://gitgazal.blogspot.com/2008/01/blog-post.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Tuesday, January 15, 2008. પ્રતિક્ષા. પ્રતિક્ષા કરતી રહી એ હરેક ક્ષણે, ઘડીક ઝરૂખે, ઘડીક ઊંબરે,. આમથી તેમ વિહવળ બની દોડતી રહી,. મન માં સતત એક જ રટણ આવે છે મારો પ્રિયતમ. ક્યારેક હ્રદયનાં ધબકાર વધ્યાં,ક્યારેક હ્રદય દ્રવી ઉઠ્યું,. ક્યારેક હર્ષોલ્લાસમાં યાદ કરી, એ પ્રથમ મિલનના સ્પંદનોને,. સરી જતી પગલી વારે વારે, એજ મિલનના સ્મરણને વાગોળતી,. હમણા આવશે મારો પ્રિયતમ, મારા મનની વાત જાણી. સમાવી લેશે મને એના હ્રદય કુંજમાં. જો તારા માટે જ આવ્યો,. Subscribe to: Post Comments (Atom).
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: પિયુજી
http://gitgazal.blogspot.com/2008/01/blog-post_14.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Tuesday, January 15, 2008. પિયુજી. પે'લ્લા વરસાદનો છાંટો મુને વાગિયો,. હું પાટો બંધાવવાને હાલી રે! વેંત વેંત લોહી કાંઇ ઊંચુ થિયું. ને જીવને તો ચડી ગઇ ખાલી રે! સાસુ ને સસરાજી અબઘડીએ આવશે. કાશીની પૂરી કરી જાતરા રે! રોજિંદા ઘર કામે ખલ્લેલ પહોંચાડે મુંને. આંબલીની હેઠ પડ્યા કાતરા રે! પિયુજી છાપરાને બદલે જો આભ હોત. તો બંધાતી હોત હું ય વાદળી રે! માણસ કરતા જો હોત મીઠાની ગાંગડી. તો છાંટો વાગે ને જાત ઓગળી રે! અનિલ જોશી. Ghanu vicharava jevu aa rachana ma.khub saras. એક જ શબ્દ.
kapilnusahitya.wordpress.com
સાજણ તારા સંભારણા...... | ગુજરાતી લોકસાહિત્ય અને લોકસંસ્ક્રુતિ | Page 2
https://kapilnusahitya.wordpress.com/page/2
તમ ર ફર મ ઈશ. સ જણ ત ર સ ભ રણ ……. ગ જર ત લ કસ હ ત ય અન લ કસ સ ક ર ત. June 18, 2008. પગ તમ ધ વ દ ય રઘ ર યજ. Posted by ASTROLOGER KAPIL DAVE under દ લ ભ ય ક ગ. મ ર મનગમત કવ ત. પગ તમ ધ વ દ ય રઘ ર યજ. પ રભ મન શક પડ ય મનમ ય, પગ મન ધ વ દ ય ’ ટ ક. ર મ લખમણ જ નક એ, ત ર ગ ગ ન જ ય જ (૨);. ન વ મ ગ ન ર તરવ (૨),. ગ હ બ લ ય ગમ ખ ઈ. પગ મન . ૧. રજ તમ ર ક મણગ ર , ન વ ન ર થઈ જ ય જ (૨);. ત અમ ર ર ક-જન ન (૨),. આજ વ ક ટળ જ ય, પગ મન . ૨. જ ઈ ચત રત ભ લ જનન , જ નક મ સક ય જ (૨). અભણ ક વ ય દ ર ખ (૨),. ભણ લ ભ લ જ ય! પગ મન . ૩.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: એક જ શબ્દ
http://gitgazal.blogspot.com/2008/01/blog-post_8586.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Tuesday, January 15, 2008. એક જ શબ્દ. એક જ શબ્દમાં હું તને, મારા મનનો ભાવ કહું,. પછી તારા મનનો ભાવ, મને થોડો સમજાવ કહું. તમને જે લખેલું નથી વંચાતું મારી આંખમાં. એને કોઈને પણ, કોઈ પણ ભાષામાં વંચાવ કહું. ક્યાંક લખેલું છે મારું નામ તારી હથેળીમાં. આ અટપટી રેખાઓ કોઈ જોષી પાસે ઉકલાવ કહું. જાગતા ને ઊંઘતાં મને તારા જ સ્વપ્ના આવે. તું હોય કે તારું સ્વપ્ન, મનને થોડું બહેલાવ કહું. ગિરીશ જોશી. Subscribe to: Post Comments (Atom). એક જ શબ્દ. પિયુજી. પ્રતિક્ષા. અનોખુ બંધન.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: May 2008
http://gitgazal.blogspot.com/2008_05_01_archive.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Thursday, May 22, 2008. અમારા રકતથી નહાતું નગર મળે નમળે. ચિરાયેલાં ગરીબોના જિગર મળેન મળે. નિહાળીલો દશા ઉર્દુના પહેલા શાયરની. પછી ભાંગેલ તે ‘વલી’ ની કબર મળે ન મળે. જઈ જોઈ જરા લો એહસાન જાફરી નું મકા. પછી કો શાયરનો આવો હસર મળે ન મળે. હવે કાંકળિયે ફવ્વારા ખૂન ના રોપો. બને વણજાર ની કોઈ નજર મળે ન મળે. જલાવો સાબરમતીને કયાંક રોકીને. પછી એ રામના નામનું રટણ મળે નળે. ભરી લીધું વતનની રેતથી તમે માથું. પછી ‘આદિલ’કદી એની ખબર મળે નમળે. Subscribe to: Posts (Atom). અનોખુ બંધન.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: mari koi dalkhi ma
http://gitgazal.blogspot.com/2008/03/mari-koi-dalkhi-ma.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Friday, March 21, 2008. Mari koi dalkhi ma. પુરુષોત્તમ ઉપાધ્યાયનું આ ગીત ખુબ જ દર્દીલું છે. ખુબ સરસ પણ છે. March 21, 2008 at 8:00 PM. Subscribe to: Post Comments (Atom). આ બ્લોગ પર શું પોસ્ટ કરવુ જોઇએ? જીંદગી. Pan lilu joyu ne tame yaad. Mari koi dalkhi ma. Prem ma chal chakchur thai ne. વાર્તા અને ભજન,. અનોખુ બંધન.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: March 2008
http://gitgazal.blogspot.com/2008_03_01_archive.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Saturday, March 29, 2008. જીંદગી. મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,. કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,. કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,. આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,. એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે. Friday, March 28, 2008. Sunday, March 23, 2008. Friday, March 21, 2008.
gitgazal.blogspot.com
ગુજરાતી ગીત, ગઝલ અને ......આપણે: aaaaa
http://gitgazal.blogspot.com/2008/03/aaaaa.html
ગુજરાતી ગીત, ગઝલ અને .આપણે. Sunday, March 23, 2008. હું. દિગીશા શેઠ પારેખ,. Thnks 4 yr comment on my blog.its realy apreciating me. March 23, 2008 at 9:23 AM. I founded your post on other lang. December 4, 2010 at 7:34 PM. Subscribe to: Post Comments (Atom). આ બ્લોગ પર શું પોસ્ટ કરવુ જોઇએ? જીંદગી. Pan lilu joyu ne tame yaad. Mari koi dalkhi ma. Prem ma chal chakchur thai ne. વાર્તા અને ભજન,. અનોખુ બંધન.