natvermehta.blogspot.com
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ...: कुछ भी न रहा...
http://natvermehta.blogspot.com/2015/06/blog-post_18.html
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ. હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે.દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ.ને મનમાં ઉતરવી જોઇએ.બરાબરને? નટવર મહેતાના કવિતા કિલ્લોલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુરુવાર, 18 જૂન, 2015. कुछ भी न रहा. अब कुछ भी न रहा दोस्त, सुनाने के लिए।. यादभी करते हम उन्हे तो भूलाने के लिए॥. एक नज़रसे उनको देखते रह गये हम तो।. આમના દ્વારા પોસ્ટ કરેલા. નટવર મહેતા. આ ઇમેઇલ કરો. નટવર મહેતાન...સમયા...
natvermehta.blogspot.com
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ...: એક દિલ મળે...
http://natvermehta.blogspot.com/2015/06/blog-post_78.html
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ. હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે.દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ.ને મનમાં ઉતરવી જોઇએ.બરાબરને? નટવર મહેતાના કવિતા કિલ્લોલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુરુવાર, 18 જૂન, 2015. એક દિલ મળે. કાશ મને પણ એક એવી કોઈ મંજિલ મળે! જ્યાં મારે નામે જ ધબકતું એક દિલ મળે. જમાનો ય બહુ ખરાબ આવી ગયો છે યાર;. મળી મને એવી તને ન સનમ બુજદિલ મળે. નટવર મહેતા. આ ઇમેઇલ કરો. આપના હર સુચન&#...આના...
natvermehta.blogspot.com
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ...: નથી
http://natvermehta.blogspot.com/2015/07/blog-post.html
નટવર મહેતાનો કવિતા કિલ્લોલ. હું નટવર મહેતા આવડે તેવી કવિતા-ગઝલો લખું છું. અલબત્ત, મને છંદ કે કવિતાના વ્યાકરણ,બંધારણની ખાસ ગતાગમ નથી! પણ દિલની વાતોમાં વ્યાકરણ ના આવે.દિલની વાતો તો દિલ સુધી પહોંચવી જોઇએ.ને મનમાં ઉતરવી જોઇએ.બરાબરને? નટવર મહેતાના કવિતા કિલ્લોલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રવિવાર, 12 જુલાઈ, 2015. એમ તો સાવ નાની છે. મોટી બાબત નથી. કારોબાર-એ-ઇશ્કમાં કોઈ જ બરકત નથી. કંઈક લેવા કંઈક તો આપવું પડતું હોય છે. સસ્તું કે મોંઘું. અહીં તો કંઈ પણ મફત નથી. દિલ એનું આપે મને. એવી કોઈ શરત નથી. નટવર મહેત&#...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: September 2013
http://shyam-shunyamanask.blogspot.com/2013_09_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Sunday, September 22, 2013. હું જ "ખૂદ" જાણી શકીશ. ધાર-કીનાર નહી, મધદરિયેથી તાણી શકીશ? રંગોજાસ માં અંધારી-કાળાશ માણી શકીશ? વારે વારે મને એમ ન પુછ કે "તું કોણ છે". હું જ કહીશ જ્યારે હું જ "ખૂદ" જાણી શકીશ. શ્યામ શૂન્યમનસ્ક. આમના દ્વારા પોસ્ટ કરેલા. Hy@m-શૂન્યમનસ્ક. Thursday, September 19, 2013. એક કીરણ ફુટે તો સારું. Hy@m-શૂન્યમનસ્ક. Subscribe to: Posts (Atom).
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: January 2012
http://shyam-shunyamanask.blogspot.com/2012_01_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Friday, January 20, 2012. ફાકી દરદની આપી પણ ગળી ગયો. વૈદ મને જાણે કેવો એક મળી ગયો. ફાકી દરદની આપી પણ ગળી ગયો. ભાળ્યા પંથે ખાધરા ને ધખારા. નો’તુ જવુ ન્યા પણ વળી ગયો. વિંધાણૂં હૈયું, શર સરખી આંખ્યેં. જીવતો જ જડ્યો પણ ઢળી ગયો. જાણીતા જણ ને જાણે-અજાણે. મળવું નો’તુ પણ મળી ગયો. ચહેરો ફુલોનો મહેંકતો જોઇ ને. અમલ નો’તો પણ ભળી ગયો. તા - ૨૦/૧/૧૨. કારણે લખત&...તો ...
ronakhd.wordpress.com
રમતિયાળ હું | અને મારા તરંગી વિચારો….. | પૃષ્ઠ 2
https://ronakhd.wordpress.com/page/2
રમત ય ળ હ. અન મ ર તર ગ વ ચ ર …. Skip to primary content. Skip to secondary content. Newer posts →. મ ર ચ 15, 2014. Roy Thomas and John Buscema. Alter Ego/Other name :. Artificial intelligence with robotic body; abilities vary with each redesign but generally include extreme durability and energy projection. Origins Based On :. 1968’s The Avengers #54 and #55; further expanded upon The Avengers #57 and #58. Subsequent appearances often saw Ultron evolved several more times . Avengers: Age of Ultron. As he...
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: February 2012
http://shyam-shunyamanask.blogspot.com/2012_02_01_archive.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Sunday, February 19, 2012. वाह-वाह फरमाते है! इश्क है कि नझमों-गझलों की वो चाह फरमाते है! धडकते शेरो लफ्ज पे कभी वो आह फरमाते है! कहीं ये तहरीर पे झरीन-ए-खुश्बु तो नही,. की वो हर आल्फाज पे वाह-वाह फरमाते है! अकसर पुछते है लोग खुतबा इस शस्ख का. उसके ही दिल में जनाब, पनाह फरमाते है! श्याम शून्यमन्स्क. तहरीर=writing, composition. Subscribe to: Posts (Atom).
shyam-shunyamanask.blogspot.com
$hy@m-શૂન્યમનસ્ક: વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે
http://shyam-shunyamanask.blogspot.com/2009/09/hym.html
Hy@m-શૂન્યમનસ્ક. ખુશી નો એહસાસ નથી હવે તો! કે ના રહી દર્દ ની વ્યથા પણ! અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ. Monday, September 7, 2009. વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે. આજે પરમ મિત્ર મોટાભાઇ અરવિંદ પટેલ (ધી ડોન) નાં જન્મદિવસ પ્રસંગે. એક નાની કાવ્ય રચના ખાસ એમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે. રુદિયાની ધરતી. નેહ નાં નીર. વાવ્યો ફુલછોડ મિત્રતા રુપે! ખીલી ઉઠ્યાં. રંગારંગ ફુલો. મન માં મહેંક પવિત્રતા રુપે! શત શાખા. કુપણ ભરેલી. HY@m-શૂન્યમનસ્ક. September 7, 2009 at 11:09 PM.
SOCIAL ENGAGEMENT